Khabarpatri News

  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon

Ahmadabad, India

khabarpatri.com
Newspapers

Khabarpatri News Reviews | Rating 3 out of 5 stars (5 reviews)

Khabarpatri News is rated 3 out of 5 in the category newspapers. Read and write reviews about Khabarpatri News. Khabarpatri.com is online news portal which is into Gujarati language and we cover multiple subjects like, healthcare, entertainment, sports, politics, international news, local news, lifestyle, spiritual and other segments. Khabarpatri.com એક એવુ ન્યૂઝ પોર્ટલ જ્યાં તમને એક જ મંચ પર દિવસભરનાં તમામ સમાચારો મળી રહેશે. તેમાં સ્થાનિક સમાચાર, સાંપ્રત સમાચાર, રાજ્યકીય, ભારત તથા આંતરરાષ્ટ્રીય સમાચાર મેળવી શકશો. સાથે સાથે રાજનીતિ, સમતજગત, ટેકનોલોજી, બિઝનેસ, મનોરંજન, લાઈફસ્ટાઈલ, સ્વાસ્થ્ય, ફેશન, બ્યૂટિ, ધાર્મિક, વુમન વિશેષ, તહેવાર વિશેષ સમાચાર પણ વાચી શકશો અને જમાના સાથે અપડેટ રહી શકશો. ખબરપત્રી ગુજરાતનું એકમાત્ર એવું પોર્ટલ છે જેમાં સમાચાર અને સાહિત્ય સાથે જોવા મળશે. ખબરપત્રી પર આપ કવિતા, ગઝલ, લેખ, ટૂંકી વાર્તા તથા પુસ્તક પરિચય પણ મેળવી શકશો. ખબરપત્રી એક એવુ પ્લેટફોર્મ જે દુનિયાનાં કોઈ પણ ખૂણે વસતાં ગુજરાતીઓને ગુજરાત અને તમામ દેશ-વિદેશની માહિતી પૂરી પાડશે. તો દેશ- વિદેશની તમામ માહિતી અને અવનવું જાણો, તે પણ તમારી સ્ક્રીન પર ખબરપત્રી સાથે.

Address

Thaltej Shilaj Road

Company size

11-50 employees

Headquarters

Ahmadabad, Gujarat

Founded

2017

Open hours

...
There is no reviews yet about Khabarpatri News, be the first to write a review and give your rating to Khabarpatri News
Write review Claim Profile