Chevrolet Showroom

  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon

Bhavnagar, India

chevrolet.co.in
Chevrolet dealer

Chevrolet Showroom Reviews | Rating 3 out of 5 stars (2 reviews)

Chevrolet Showroom is located in Bhavnagar, India on Bhavnagar - Rajkot Rd, Chitra. Chevrolet Showroom is rated 3 out of 5 in the category chevrolet dealer in India.

Address

Bhavnagar - Rajkot Rd, Chitra

Open hours

...
Write review Claim Profile

B

Bajrang Events

Very good

A

Azaz Gaanja

સર્વિસ સ્ટેશન વિશે મને ખુબ જ ખરાબ અનુભવ થયો છે, મારે મારી સ્પાર્ક ગાડી માં પેટ્રોલની પાઇપનું કામ કરાવવાનું હતું આથી હું લોકલ ગેરેજ માં થાક્યા બાદ અહીંયા આવ્યો પણ અહીંયા પણ એ પાઇપ હાજર નહોતી એ તો ઠીક પણ એ લોકો એ બે નાનકડી નળીઓ મંગાવી આપવાના 10 દિવસ જેટલો સમય માંગ્યો.... બીજી વાત એ કે મેં જનરલ સર્વિસ કરાવી પણ ખરી... પરંતુ સર્વિસ બાદ કારીગરે (જો કે કામ એવું કર્યું કે એ કારીગર ના કહેવાય) એક પાઇપ અવળી ફિટ કરી આપી જેથી ટોપ થ્રી એ પહોંચતા તો ગાડી બંધ થઈ ગઈ...(બાદ માં મેં એ જાતે સારું કર્યું કેમ કે એ ભાઈ એ સ્થળ પર આવી એમની ભૂલ સુધારવાની ના પાડી...) છેલ્લી વાત કે એ ભાઈ એ એવી કાંઈક કારીગરી કરી કે મારી ગાડી માં સેલ લાગવામાં પણ તકલીફ થવા લાગી.... એટલે તમે રીપેરીંગ માટે અહીંયા આવતા હોવ તો વિચારજો, ખાસ તો જે મધ્યમ વર્ગના લોકો હોય એમને આ જગ્યા બવ મોંઘી પડશે... બાર જે કામ 1000 માં થઈ જાય એ કામના આ લોકો 7500 કે છે અને જો વાત કારીગરી ની હોય તો ઉપરના ઉદાહરણો એમની આવડત ના જ છે... @સત્યઘટના