દાતાર બાપુના કદમ

  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon

Girnar, India

Natural history museum

દાતાર બાપુના કદમ Reviews | Rating 5 out of 5 stars (1 reviews)

દાતાર બાપુના કદમ is located in Girnar, India on FGX3P65. દાતાર બાપુના કદમ is rated 5 out of 5 in the category natural history museum in India.

Address

FGX3P65

Amenities

Good for kids

Open hours

...
Write review Claim Profile

L

Lalakiya Vivek

દીતારબાપુની ક્દમ હાથી પથ્થરથી ઉપર ચડતા 400 પગથિયે આ જગ્યા આવે છે . આ જગ્યાએ તપસ્વી દાતાર બાપુએ એક પગે ઉભા રહીને સતત બાર વર્ષ સુધી કઠીન તપશ્ચર્યા કરી હતી . પરિણામે તેમના પગની છાપ ત્યાં પડી ગયેલી જેને ભાવીકો દાતાર બાપુના કદમ મુબારક તરીકે ભાવપૂર્વક માને છે . યાત્રાળુઓ અહીં ફૂલો અર્પણ કરે છે અને પોતાની શ્રદ્ધાવ્યકત કરે છે