શાર્દૂલ કે પટેલ
નમસ્કાર,
ઘર વપરાશના તમામ જોડાણો ગૃહિણીઓ નાં જ મોબાઈલ નંબર થી બૂકિંગ થવા જોઈએ અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાની સુવિધા રાખો જેથી ઘરધણી પણ ગમે ત્યાં હોય તો ઓનલાઈન રકમ ચૂકવી શકે,,,, \ વિના સહકાર નહીં ઉધ્ધાર \
હરતાં ફરતાં કે ફેરી કરીને ધંધો કરતાં અથવા આપના કર્મચારીશ્રીઓ નાં ગળામાં આઈ કાર્ડ ની જેમ ફરજ દરમિયાન આપનો ક્યુઆરકોડ ની કે મોબાઇલ નંબર થી રકમ ચૂકવવા અમને સુવિધા આપો,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ધન્યવાદ
like
Report